ઈન્દીરા આવાસ યોજનાની પ્રતીક્ષા-યાદી

ઈન્દિરા આવાસ યોજનાની પ્રતિક્ષા યાદીમાં વર્ષ 2010-11 દરમ્યાન તમામ 0 થી 16 સ્કોર ધરાવતા કુટુંબોને આવાસ ફાળવણી કરવામાં આવેલ હોઇ જિલ્લામાં 0 થી 16 સ્કોર ઘરાવતા કોઇપણ કુટુંબ આવાસ વિહોણા રહેતા નથી. આથી યોજના અંતગર્ત કોઈ પ્રતિક્ષા યાદી બાકી રહેતી નથી.
ક્રમ તાલુકો સંખ્યા Download PDF File
1 મહેમદાવાદ 476 Download
2 નડિયાદ 4128 Download
3 માતર 4862 Download
4 કપડવંજ 2159 Download
5 બાલાસિનોર 1536 Download
6 ઠાસરા 3616 Download
7 વીરપુર 1076 Download
8 કઠલાલ 1352 Download
9 ખેડા 800 Download
10 મહુધા 522 Download