સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના - ગોલ્ડન ગોલ્સ
- જુથો દ્વારા વધારેમાં વધારે બચત કરાવીશ.
- જુથોને સ્વનિર્ભર બનાવીશ.
- જિલ્લાના યોજના અંતર્ગત લાભાર્થીઓ પૈકી 40 ટકા થી 50 ટકા લાભાર્થીઓ આર્થિક પ્રવૃતિ કરતા થાય તથા ગરીબીરેખાની બહાર આવે તેવા પ્રયત્નો કરીશ.
- યોજનાની જોગવાઈ મુજબ 3 ટકા અપંગ વ્યક્તિઓને સ્વરોજગારી આપીશ.
- યોજનાની જોગવાઈ મુજબ 4 ટકા મહીલાઓને સ્વરોજગારી આપીશ.
- યોજનાની જોગવાઈ મુજબ 15 ટકા લઘુમતીઓને સ્વરોજગારી આપીશ.
- યોજનાની જોગવાઈ મુજબ 50 ટકા અનુ.જનજાતિ તેમજ અનુ.જાતિ લાભાર્થીઓને લાભ અપાવીશ.
- ગરીબીરેખા હેઠળ જીવતા કુટુંબોને આમ આદમી વીમા યોજનાનો લાભ અપાવીશ.
- યોજનાની જોગવાઈ મુજબ જુથોને તાલીમ આપીશ.
- જુથ દ્વારા ઉત્પાદીત વસ્તુઓને પુરતુ માર્કેટ અપાવીશ.
- જિલ્લાના યોજના પૈકીના જુથોને 1152 સભ્યો તથા વ્યક્તિગત 318 લાભાર્થીઓને સહાયનો લાભ અપાવીશ.
- જિલ્લામાં વધારેમાં વધારે જુથો બનાવીશ
એસ.જી.એસ.વાય. અંતર્ગત વર્ષ 2009-10 નું ગોલ્ડન ગોલનું આયોજન
| ક્રમ | તાલુકાનું નામ | બીપીએલ સંખ્યા | નવા જુથોની સંખ્યા | ગ્રેડીંગ-1 | ગ્રેડીંગ-2 | બેંકમાં મોકલવાની જુથ અરજી | બેંકમાં મોકલવાની વ્યક્તિગત અરજી | ક્રેડીટ મોબીલા- ઈઝેશન |
સહાય રૂ. લાખમાં | બેકની સંખ્યા |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
| 1 | બાલાસિનોર | 2387 | 12 | 17.00 | 10 | 4.00 | 105 | 17.70 | 12.80 | 9 |
| 2 | કપડવંજ | 9028 | 40 | 55.00 | 30 | 6.00 | 145 | 65.35 | 42.04 | 21 |
| 3 | કઠલાલ | 10860 | 50 | 70.00 | 35 | 12.00 | 135 | 75.40 | 50.50 | 8 |
| 4 | ખેડા | 2731 | 12 | 20.00 | 10 | 4.00 | 110 | 20.95 | 13.20 | 11 |
| 5 | મહેમદાવાદ | 4554 | 20 | 32.00 | 18 | 5.00 | 115 | 30.15 | 20.80 | 16 |
| 6 | મહુધા | 3977 | 18 | 25.00 | 15 | 4.00 | 105 | 38.02 | 20.00 | 8 |
| 7 | માતર | 5025 | 22 | 38.00 | 20 | 4.00 | 100 | 32.80 | 24.20 | 18 |
| 8 | નડિયાદ | 8683 | 45 | 55.00 | 28 | 12.00 | 150 | 60.50 | 40.20 | 63 |
| 9 | ઠાસરા | 10599 | 70 | 80.00 | 35 | 12.00 | 180 | 75.65 | 48.40 | 23 |
| 10 | વિરપુર | 2828 | 15 | 20.00 | 10 | 3.00 | 95 | 18.80 | 14.20 | 5 |
| કુલ | 60672 | 304 | 412 | 211 | 66 | 1240 | 435.32 | 286.34 | 180 |

