ઈન્દીરા આવાસ યોજના - ગોલ્ડન ગોલ્સ
- ઈન્દીરા આવાસ યોજનાની જોગવાઈ મુજબ 60 ટકા અનુ.જાતિ અને અનુ.જનજાતિનો લક્ષ્યાંક પુર્ણ કરાવીશ.
- યોજનાની જોગવાઈ મુજબ 15 ટકા લઘુમતી લાભાર્થીઓને આવાસ અપાવવા પ્રયત્ન કરીશ.
- પ્લોટ વિહોણા બી.પી.એલ. લાભાર્થીઓ માટે ગામતળ નીમ કરાવવા પ્રયત્ન કરીશ.
- તમામ ઈન્દીરા આવાસમાં શૌચાલયોની સુવિધા માટે સમજ આપીશ.
- તમામ ઈન્દીરા આવાસમાં નિર્ધુમ ચુલા બનાવવા સમજ આપીશ.
- તમામ ઈન્દીરા આવાસમાં ફરજીયાત લોગો લગાવડાવીશ
- ઈન્દીરા આવાસનું બાંધકામ કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા નહી કરવા સમજાવીશ.
- ઈન્દીરા આવાસનું બાંધકામ લાભાર્થી જાતે કરે તેવી સમજ આપીશ.
- વર્ષ 2010 સુધીમાં જિલ્લાના બાકી રહેલા તમામ બી.પી.એલ. લાભાર્થીઓને આવાસ મળી રહે તેવા પ્રયત્ન કરીશ.
ઈન્દીરા આવાસ યોજના અંતર્ગત ગોલ્ડન ગોલનું આયોજન
| ક્રમ | વર્ષ | ભૌતિક લક્ષ્યાંક | નાણાંકીય જરૂરીયાત રૂ.લાખમાં | |||
|---|---|---|---|---|---|---|
| કેન્દ્રનો ફાળો | રાજયનો ફાળો | પુરક ફાળો | કુલ | |||
| 1 | 2008-09 | 1840 | 3370.50 | 1123.50 | 1412.50 | 5906.40 |
| 2 | 2009-10 | 10300 | 4254.18 | 901.25 | 1133.00 | 6288.43 |
| 3 | કુલ | 23140 | 7624.68 | 2024.75 | 2545.50 | 12194.83 |

