ગોકુળ ગ્રામ યોજના - ગોલ્ડન ગોલ્સ
- ગ્રામ્યકક્ષાએ બનેલી કાર્યક્રમ અમલીકરણ સમિતિ દ્વારા યોજના અંતર્ગત હાથ ધરવાના કામોનું અમલીકરણ કરાવીશ.
- યોજના અંતર્ગત સંપુર્ણપણે જાહેર કરાયેલ ગોકુળ ગામોમાં ગરીબી નિર્મુલનની કામગીરી હાથ ધરીશ.
- યોજના અંતર્ગત ગામમાં તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશ.
- ગોકુળ ગ્રામ યોજના અંતર્ગત 67 ગામને સ્વચ્છ, સુંદર અને સુવિધાપુર્ણ બનાવીશ.
- 634 ગામો પૈકી 606 ગામોને ગોકુળ ગામ જાહેર કરેલ છે. બાકીના 28 ગામોને ગોકુળ ગામ જાહેર કરીશ.
- નવી બનેલી ગ્રામપંચાયતને પણ ગોકુળ ગ્રામ યોજનામાં લાભ મળે તે માટે પ્રયત્નો કરીશ.

