ઈન્દીરા આવાસ યોજનાની પ્રતીક્ષા-યાદી
ઈન્દિરા આવાસ યોજનાની પ્રતિક્ષા યાદીમાં વર્ષ
2010-11 દરમ્યાન તમામ 0 થી 16 સ્કોર ધરાવતા કુટુંબોને આવાસ ફાળવણી
કરવામાં આવેલ હોઇ જિલ્લામાં 0 થી 16 સ્કોર ઘરાવતા કોઇપણ કુટુંબ આવાસ
વિહોણા રહેતા નથી. આથી યોજના અંતગર્ત કોઈ પ્રતિક્ષા યાદી બાકી રહેતી
નથી.
| ક્રમ | તાલુકો | સંખ્યા | Download PDF File |
|---|---|---|---|
| 1 | મહેમદાવાદ | 476 | Download |
| 2 | નડિયાદ | 4128 | Download |
| 3 | માતર | 4862 | Download |
| 4 | કપડવંજ | 2159 | Download |
| 5 | બાલાસિનોર | 1536 | Download |
| 6 | ઠાસરા | 3616 | Download |
| 7 | વીરપુર | 1076 | Download |
| 8 | કઠલાલ | 1352 | Download |
| 9 | ખેડા | 800 | Download |
| 10 | મહુધા | 522 | Download |

