ખેડા જિલ્લાનો પરિચય

જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ

ઉત્તર અક્ષાંસ 22.30 થી 23.18
પુર્વ રેખાંશ 72.32 થી 73.37
સરેરાશ વરસાદ 1020 મી.મી.
તાલુકાની સંખ્યા 10
મુખ્ય મથક નડીયાદ
નગરપાલિકા 11
ભૌગોલિક વિસ્તાર 3,94,388 હેકટર
જંગલ વિસ્તાર 9807 હેકટર
કુલ નદીની સંખ્યા 09
(મહી, સાબરમતી, મેશ્વો, ખારી, લુણી, વરાસી, મહોર, વાત્રક અને શેઢી)
આ જિલ્લામાં કોઈ ડુંગર કે પર્વતમાળા આવેલ નથી.

ખેડા જિલ્લાની વસ્તી (2001) પ્રમાણે

જાતિ શહેરી ગ્રામ્ય કુલ સાક્ષરતા દર (ટકામાં)
પુરૂષો 211327 841496 1052823 86.00
સ્ત્રી 195123 776270 971393 56.90
કુલ 406550 1617766 2024216 72.00
અનુ.જાતિ 21378 84733 106111 (2001) મુજબ
અનુ.જનજાતિ 7563 24831 32394 (2001 મુજબ)

જિલ્લાની ગ્રામ પંચાયતો (વસ્તીના પ્રમાણમાં)

વસ્તી વધારાનો દર 13.30
વસ્તીની ગીચતા દર ચો.કી.મી. દીઠ 480
દર હજાર પુરૂષોએ સ્ત્રીની સંખ્યા 923
શહેરી વસ્તીની ટકાવારી 20.27
કુલ કામ કરનારાઓ અને તેની ટકાવારી 906640 (44.81%)
મુખ્ય કામ કરનારાઓ અને તેની ટકાવારી 693605 (34.28%)
સીમાન્ત કામ કરનારાઓ અને તેની ટકાવારી 213035 (10.53%)
કામ નહી કરનારાઓ અને તેની ટકાવારી 1116714 (55.19%)

સાક્ષરતા દરની વિગતો

અ.નં. તાલુકાનું નામ 1991 2001
પુરૂષ સ્ત્રી પુરૂષ સ્ત્રી
1 બાલાસિનોર 79.11 40.54 81.02 48.03
2 વિરપુર 71.60 35.99 81.02 48.03
3 નડીયાદ 84.64 59.29 89.67 68.19
4 મહુધા 79.88 44.65 85.35 52.31
5 કપડવંજ 79.48 46.65 86.60 57.59
6 કઠલાલ 80.16 39.17 88.74 53.74
7 મહેમદાવાદ 78.22 41.47 84.84 55.49
8 માતર 78.63 45.33 84.43 54.69
9 ખેડા 78.64 48.07 85.64 57.35
10 ઠાસરા 76.78 42.01 85.16 53.69

સાક્ષરતા દરમાં અગ્રેસર - નડીયાદ તાલુકો

1991 2001
પુરૂષ સ્ત્રી પુરૂષ સ્ત્રી
84.64 59.59 89.67 68.19

સાક્ષરતા દરમાં નિમ્ન - વિરપુર તાલુકો

1991 2001
પુરૂષ સ્ત્રી પુરૂષ સ્ત્રી
71.60 35.99 81.02 48.03

સાક્ષરતા દર

પુરૂષ સ્ત્રી કુલ
ખેડા જિલ્લો 86.00 56.90 72.00
ગુજરાત રાજય 80.50 58.60 69.96
ભારત 75.96 54.28 65.49

જિલ્લાની ગ્રામ પંચાયતો (વસ્તીના પ્રમાણમાં)

સ્વતંત્ર ગ્રામ પંચાયતો 497
જુથ ગ્રામ પંચાયતો 62
કુલ ગ્રામ પંચાયતો 559

જિલ્લાની તાલુકાવાર ગ્રામ પંચાયતો નીચે મુજબ છે.

અ.નં. તાલુકાનું નામ કુલ મહેસુલી ગામોની સંખ્યા કુલ ગ્રામ પંચાયતોની સંખ્યા પૈકી સ્વતંત્ર ગ્રામ પંચાયતોની સંખ્યા જુથ ગ્રામ પંચાયતોની સંખ્યા
1 નડીયાદ 59 58 57 1
2 મહુધા 41 40 38 2
3 ખેડા 39 37 35 2
4 માતર 55 52 49 3
5 મહેમદાવાદ 65 63 58 5
6 ઠાસરા 96 100 97 3
7 કપડવંજ 106 88 70 18
8 કઠલાલ 59 51 45 6
9 બાલાસિનોર 46 40 31 9
10 વિરપુર 54 30 17 13
કુલ 620 559 497 62