ગ્રામીણ ગરીબ કુટુંબોને ગરીબીરેખામાંથી બહાર લાવવા જિલ્લા કક્ષાએ આ એજન્સીની સ્થાપના કરવામાં આવી છે. ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની યાદી તૈયાર કરવામાં આવે છે અને આ એજન્સી હસ્તકની યોજનાઓનો લાભ આવા પસંદ થયેલ ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને મળી શકે છે.
ખાસનોંધઃ આપેલ આંકડા અને માહીતિ મુળ રેકોર્ડ પરથી આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે પરંતુ શરતચુક કે અન્ય કારણસર માહીતિ કે આંકડામાં દોષ હોયતો કચેરીના રેકોર્ડ ના આંકડા સાચા ગણવાના રહેશે. આ અંગે આ વેબસાઇટની કોઇ જવાબદારી રહેશે નહીં.